રાગ શુદ્ધ રિષભ ભૈરવી અને અન્નુ મલિક
- સંભાલા હૈ મૈને બહોત અપને દિલ કો
- તેરે દર પર સનમ, ચલે આયે
- ઇસ તરહ આશિકી કા અસર છોડ જાઉંગા
- રાહમેં ઉનસે મુલાકાત હો ગઈ
આ બધા ગીતોમાં શુદ્ધ રિષભ ભૈરવી છે. એક જ સુર બદલી દેવાથી આખી ભૈરવી બદલી જાય છે. ક્યાં આર.ડી. બર્મનની અને જગજીત સિંહની ભૈરવી અને ક્યાં અન્નુ મલિકનીની આ શુદ્ધ રિષભ ભૈરવી, ઘણો ફર્ક છે.
જગજીત સિંહની ભૈરવીમાં દર્દ છે, શાંતિ છે. જયારે અન્નુ મલિકની આ શુદ્ધ રિષભ ભૈરવીમાં પ્રેમ અને મીઠાશ છે.
જગજીત સિંહની ભૈરવીમાં દર્દ છે, શાંતિ છે. જયારે અન્નુ મલિકની આ શુદ્ધ રિષભ ભૈરવીમાં પ્રેમ અને મીઠાશ છે.