રાગ લલિત 🎹♥
એક જ રાગમાં બંને સ્વર (શુદ્ધ/કોમળ/તીવ્ર) લાગતાં હોય તો એની મજા જ કઈંક અલગ હોય છે!
જેમ કે રાગ બિહાગ અને લલિત જેમાં શુદ્ધ અને તીવ્ર મધ્યમ લાગે છે. અને બંને આખા અલજ રાગ છે. એવોજ બીજો રાગ છે, જોગ, જેમાં શુદ્ધ અને કોમળ ગાંધાર લાગે છે.
રાગ લલિત બહુ મસ્ત છે..... આ રાગ પર જગજીતસિંહ એ ગાયેલી આ ગઝલ બહુ સરસ છે.
આ જ ગઝલ નો બીજો વરસન પપ્પોન એ ગયેલું છે... એ પણ સરસ છે.
ઈશ્કિયા ફિલ્મનો બડી ધીરે જલી રે....પણ રાગ લલિત પર આધારિત સરસ ગીત છે...