કૈલાસ કે નિવાસી....🎹
કૈલાસ કે નિવાસી.... બસ માં નારણ સ્વામીનો ભજન વાગી રહ્યો છે.... હાર્મોનિયમ નો ભરપૂર ઉપયોગ છે.... અને વચ્ચે વચ્ચે બીજા ગીતો વાગી રહ્યા છે....
ચલતે ચલતે યું હી કોઈ મિલ ગયા થા
તુજે યાદ કર લીયા હૈ.... ઇબાદત કી તરહ
જહાં ડાળ ડાળ પર સોને કી ચીડિયા....
એક જ રાગ પર આધારિત ગીતો.... રાગ ભૂપાલી...
મજા આવી.... સરસ રાગ છે....! ❤️
હાર્મોનિયમ અને તબલાની સંગત....!
આ સાંભળીને જગજિતસિંહ નો એ તાલ અને ઢોલકી અને મખમલી અવાજ યાદ આવી ગયો....
અને અચાનક દુશ્મન ફિલ્મનો જગજિતસિંહ એ ગાયેલું ગીત... "ચિઠ્ઠી ના કોઈ સંદેશ, જાને વો કૈસા દેશ જહાં તુમ ચાલે ગયે...." યાદ આવી ગયું.... કદાચ આ પણ રાગ ભૂપાલી હોય શકે!