ગીત: આઈ આઈ આઈ તેરી યાદ આઈ - રાગ: ભૈરવી
હમણાં WhatsApp પર એક મિત્રનો સ્ટેટ્સ જોયું. એણે આ ગીત પોસ્ટ કર્યું હતું.... આ ગીત સાંભળીને હું ક્યાંક ખોવાઈ ગયો.... શું છે આ ગીતનો આકર્ષણ? R D નો સંગીત છે... અને રાગ ભૈરવી છે...... પણ સૌથી વધુ તો મને ગીતની શરૂઆતની માત્ર 18 સેકન્ડ્સ ગમે છે....
કારણ? એ શરૂઆત અને ફ્લુટ.... R D જયારે મંદ્ર ફ્લુટ નો ઉપયોગ કરે છે ત્યારે એ બહુ અદભુત, કમાલ હોય છે... લાજવાબ હોય છે.... બસ એમ થાય જાણે સાંભળતા જ રહીયે....