एहसान फरामोश - A thankless person


આજના સમયમાં ઘણાં લોકો આવા થઇ ગયા છે. કળયુગની મોટી બીમારીની જેમ ફેલાઈ રહ્યો છે આ રોગ. તમે કરેલા "ઉપકારો" / મદદ / હમદર્દી / પ્રેમ ને લોકો ભુલી જાય છે! ગજબ છે!

તમે કોઈ ની સાથે 100 વખત સારું બોલો / સારા કામ કરો અને પછી ક્યારેક કોઈ મગજ મારી થઇ જાય, ઝગડો થઇ જાય તો લોકો તમારા નકારાત્મક પાસાને યાદ રાખે છે. પહેલા સારા કામો, મિત્રતાને ભૂલી જાય છે.

લોકોને Excel ની અંદર તો Data Analysis તો નથી આવડતું પણ લોકો બીજા લોકો ને પણ બરોબર પારખી નથી શકતા. એ લોકો ને ખબર જ નથી પડતી.

આપણે અવાર નવાર લોકોના મુખેથી સાંભળીયે છીએ કે જમાનો ખરાબ છે! અહેશાન ફરામોશ લોકોને જોઈને થાય છે કે વાત સાવ સાચી છે....

Popular posts from this blog

રાગ ભૈરવી અને જગજિત સિંહ 🎹 અપને ચેહરે સે જો ઝાહિર હૈ, છૂપાયે કૈસે.....

🌻સૂર્યમુખી🌻

પોર્ટફોલિયો