જગજિત સિંઘ એક "આશ્ચર્ય"
જગજિત સિંઘ એક "આશ્ચર્ય" છે! એ મખમલી અવાજ... એ રાગ ભૈરવી... સંતુર, ઢોલકી, flute, ગિટાર, violin... ન સમજાય તો પણ એને સંભાળવા ની મજા આવે....
એ કોઈ ગણિત નો કોયડો નથી.... એ કોઈ પૈસાની લેવડ દેવડ નથી... debit credit નથી....
એ છે એક "આશ્ચર્ય"!