રાગ એક રંગ અનેક
Rag: Bhupali
ગઈ કાલે "એક ઘડી" વારુ ગીત કીબોર્ડ પર વગાડતી વખતે મને લાગ્યું કે સુર તો ભૂપાલી ના લાગી રહ્યા છે.... માનવામાં ન આવ્યું કે આવું ગંભીર પ્રકારનો સ્વરૂપ ભૂપાલી નો હોઈ શકે.
ભૂપાલી હોય કે ભૈરવી, એક જ રાગના ઘણા રંગ અને સ્વરૂપ છે... નવાઈ લાગે...
ભૂપાલી ના અમુક ઉદાહરણ: Ref: https://chandrakantha.com/raga_raag/film_song_raga/bhupali.shtml
*** Happy Mood ***
Jyoti Kalash Chalke
Film - Bhabhi Ki Chudiyaan
Comments - Pretty good example of Bhupali
Kanchi Re Kanchi Re
Film - Hare Rama Hare Krishna
Jyoti Kalash Chalke
Film - Bhabhi Ki Chudiyaan
Panchhi Banu Udti Firun Mast Gagan Men
Film - Chori Chori
Comments - Pretty good example of Bhupali
Pankh Hote To Ud Ati
Film - Sehra
Comments - Pretty good example of Bhupali
Sayonara, Sayonara
Film - Love In Tokyo
*** Sad / Serious Mood ***
In Ankhon Ki Masti Ke Mastane Hazaron Hai
Film - Umrao Jaan
Saara jagg chhad ke
Film - Manmarziyaan
Ek Ghadi
Film - D Day
Rag: Bhairavi
*** Romantic Mood ***
Lots of songs by Jatin Lalit and Anu Malik and many others....
*** Sad / Serious Mood ***
Ghazals from "Sajda" Album and many others Ghazals by Jagjit singh
સંગીતના રાગની આજ મજા છે... એ હંમેશા તમને આશ્ચર્યચકિત કરતુ રહે છે....! અને એ ન સમજાતી વસ્તુમાં આપણે ખોવાઈ જીએ છીએ.
સંગીતની કોઈ ફિક્સ વિજ્ઞાન જેમ ફોર્મ્યુલા નથી, કે એ એના નિયમો પ્રમાણે હાલે... સંગીત કોઈ "અલોકિક" વસ્તુ છે....