હુ.... લાલા... લા......ઓ હો.... હુ.... લાલા... લા......

સવારે ગાંધીધામ ઓફિસ જવા  માટે નીકળું.... બાઈકની કિક મારું.... થોડો લીવર દઉં... અનેં પછી depends કે mood કેવું છે એના પરથી.... અચાનક જ કોઈ ગીત મન માં યાદ આવી જાય..... પછી હું... એને ગુંન ગુંગુનવતો.... સિટી મારતો...  બાઇક હલાવતો જાઉં... આજે આ ગીત અચાનક મનમાં આવ્યું.... હુ.... લાલા... લા......ઓ હો.... હુ.... લાલા... લા...... ARR નું સંગીત છે!

સવાલ એ નથી કે તમે સ્ત્રી છો કે પુરુષ, તમારી શું ઉંમર છે... તમે નોકરી કરો છે કે ધંધો, તમારી શું આવક છે, શું મિલકત છે... શું હોદો છે....

સવાલ છે.... તમે ખુશ છો? જો હા તો... હુ.... લાલા... લા......ઓ હો.... હુ.... લાલા... લા...... ગાવ અને જલસા કરો!

જો નાં, તો પછી હુ.... લાલા... લા......ઓ હો.... હુ.... લાલા... લા...... ગાવ પર ધ્યાન આપો.....! એના માટે કંઇક કરો... અથવા જેના કારણે જીવનમાં તકલીફ થતી હોય એને મૂકી દયો...

આખરે આપણે આ દુનિયામાં શેના માટે આવ્યા છીએ? દુઃખી થવા? નાં. ખુશ રહેવા અને બીજાને ખુશ રાખવા.....

તો પછી ભલે થઈ જાય... હુ.... લાલા... લા......ઓ હો.... હુ.... લાલા... લા......!

Popular posts from this blog

રાગ ભૈરવી અને જગજિત સિંહ 🎹 અપને ચેહરે સે જો ઝાહિર હૈ, છૂપાયે કૈસે.....

🌻સૂર્યમુખી🌻

પોર્ટફોલિયો