વ્યક્તિની સૌથી મોટી "ભાવનાત્મક" જરૂરિયાત કઇ?
"પ્રેમ". રોટી, કપડાં અને મકાન એ વ્યક્તિની સામાજિક જરૂરિયાત છે. જો બાળકને નાનપણમાં માં બાપનો પ્રેમ ન મળે, એના સાથે કોઈ દુર્વ્યવહાર થાય તો એની માનસિકતા ખરાબ થઈ જાય છે. આગળ જતાં યુવાનીમાં પણ એ એમાંથી બહાર આવી શકતું નથી
આ વિષય વસ્તુ પર આધારિત આ બે ફિલ્મ છે. English વારી (મે હિન્દી ડબ જોઈ) વધુ સરસ છે....
Good Will Hunting
Dear Zindagi