Flute - फिल्म: अकेले हम अकेले तुम
એક નાનકડું, સાવ સરળ દેખાતું સંગીતનું વાદ્ય, જે બધા જ અટપટા વાદ્યો ને પાછળ મૂકી દે છે..... એ વાગે છે, અને ખાસ કરીને જ્યારે રાગ ગંભીર અને દર્દ ભર્યું હોય તો સીધું અંદર જ ઉતરી જાય છે....
આ ફિલ્મ માં છેલ્લે બસ અમુક સેકંડ માટે જ આ flute વાગે છે.... પણ ફિલ્મની આખી situation અને દર્દને જબરદસ્ત અભિવ્યક્ત કરે છે! અદભૂત...!
હૃદયને હચમચાવી નાખે અને આંખમાં આંસુ લાવી દે એવું scene અને સંગીત.....