જિંદગી કે સફર મે...
લગભગ 25 વર્ષ પહેલા હાર્મોનિયમ શીખતો, ત્યારે આ ગીત વગાડવાની કોશિશ કરતો. મસ્ત સંગીત અને શબ્દો છે. પણ ક્યો રાગ છે, એ ખબર નહતી પડતી. મેં સાહેબ ને એક જ વખત ગીત સંભળાવ્યો અને એને તરત જ કહી દીધું કે રાગ "બિહાગ" છે... હે? રાગ બિહાગ... ? જલ્દીથી અંદાજો જ ન આવે. આ રાગ માં બને મધ્યમ લાગે છે, શુદ્ધ અને તીવ્ર.... બસ એનો જ કમાલ છે...
એના શબ્દોને મે ગંભીરતાથી લઇ લીધા...." જિંદગી કે સફર મેં ગુજર જાતે હૈ જો મકામ, વો ફાયર નહિ આતે..." મને ત્યારે લાગ્યું કે આ ઉંમર અને સમય પાછા નહિ આવે એટલે... મેં શીખવાનું ચાલુ રાખ્યું.
• હાર્મોનિયમ
• LCC કમ્પ્યુટર ક્લાસ, 6 મહિના જેમાં DOS, Windows 3.1, Word, Excle અને FoxPro શીખ્યો. આ મારો કમ્પ્યુટર નો પાયો.
• DTP જેમાં Page Maker, CorelDraw અને Photoshop
• Hardware and Network
• Windows Server 2000
• Web page design basic
• Flash Player
• Tally
• LCC કમ્પ્યુટર ક્લાસ, 6 મહિના જેમાં DOS, Windows 3.1, Word, Excle અને FoxPro શીખ્યો. આ મારો કમ્પ્યુટર નો પાયો.
• DTP જેમાં Page Maker, CorelDraw અને Photoshop
• Hardware and Network
• Windows Server 2000
• Web page design basic
• Flash Player
• Tally
આ બધું શીખવામાં બહુ મજા આવી. બધી વસ્તુ મારા માટે નવી. એને એનો ઉપયોગ કર્યો....
સાચી વાત છે.... એ ઉંમર અને સમય હવે ક્યારે નહિ આવે....