પ્રેમ એટલે રાગ ભૈરવી

પ્રેમની વાત હોય તો રાગ ભૈરવી હોય!

આરડી, એ પોતાની રીતે રાગ ભૈરવી માં ગીતો બનાવ્યા. દરેક સંગીતકારની અલગ સ્ટાઇલ છે. બધાએ ભૈરવી માં ગીતો બનાવ્યા હસે....

આ રાગ માં બધા જ એટલે કે 12 સ્વરો નો ઉપયોગ થઈ શકે છે. એટલે સર્જન માટે ઘણી સ્વતંત્રતા મળે છે.

જતીન લલિતે ઘણાં ગીતો આ રાગ પર બનાવ્યા છે..... એમાંની એક ફિલ્મ એટલે ફરેબ......

Popular posts from this blog

રાગ ભૈરવી અને જગજિત સિંહ 🎹 અપને ચેહરે સે જો ઝાહિર હૈ, છૂપાયે કૈસે.....

🌻સૂર્યમુખી🌻

પોર્ટફોલિયો