સબસે ઊંચી.... "પ્રેમ" સગાઈ...
બધી જ ભાવનાઓ કે લાગણીઓ માં સર્વશ્રેષ્ઠ હોય તો એ છે "પ્રેમ"
અભિમાન જેવી જ કંઇક સ્ટોરી વારી ફિલ્મ
A star is born અને
આશિકી 2
પુરુષ, સ્ત્રીને ગાયક બનાવે છે. સ્ટાર બનાવેં છે.... પણ અભિમાન ફિલ્મની જેમ પુરુષમાં ઇર્ષ્યા નથી જનમતી. પ્રેમ કાયમ રહે છે. બલ્કે પુરુષની નશાની આદત, સ્ત્રી માટે મુશિબત સાબિત થઈ જાય છે એટલે અંતમાં પુરુષ આત્મહત્યા કરે છે....
બીજાના સુખ, સફળતા અને ખુશી માટે પ્રેમ કોઈ પણ હદે જાય!
પ્રેમ જોકે સ્ત્રી/પુરુષ નાં સંબધ સુધી મર્યાદિત નથી.... એનો વિસ્તાર બહુ મોટો છે. અન્ય જીવો પ્રત્યે, પોતાના પ્રત્યે, કુદરત પ્રત્યે, ભગવાનથી, ગુરુથી વગેરે.....