હિન્દુસ્તાની
1996 માં આવેલી આ ફિલ્મ મે કૉલેજના મિત્રો સાથે થીએટર માં જોયેલી. ARR નું એકદમ અલગ અને જોરદાર સંગીત. કમલ હાસન ડબલ રોલ માં છે... અને જોરદાર એક્ટિંગ. સ્ટોરી એક હિન્દુસ્તાની ની છે જે આઝાદીની લડાઇ માં લડે છે અને આઝાદી પછી ભ્રષ્ટઆચાર વિરૂદ્ધ લડે છે.
ફિલ્મના અંતમાં એક પિતા, પોતાના જ પુત્રને ભ્રષ્ટાચાર ને કારણે મારી નાખે છે..... એટલી હદ સુધી આ ફિલ્મ જાય છે.
જબરદસ્ત ફિલ્મ.....!