જગજીતસિંહ અને રાગ ભૈરવી

"સફળ લોકો અલગ કામ નથી કરતા, પણ એ કામ ને અલગ રીતે કરે છે...." આ કહેવત  જગજીતસિંહ ને બરોબર લાગુ પડે છે. એક તરફ jatin-lalit અને RD નાં રાગ ભૈરવી પર આધારિત happy અને romantic ગીતો... અને આજ રાગ પર આધારિત જગજીતસિંહ નાં sad, ગમગીન અને શાંત ગઝલ... બહુ ફરક છે... ન માનવામાં આવે એવો ફરક.... ન સમજાય એવો ફરક... એક જ રાગમાં આવું કઈ રીતે થઈ શકતું હશે? 

આજ તો ખૂબી છે જગજીતસિંહની.... કંઇક અલગ... એક પોતાની ઓળખ... એક તરફ bollywood નાં સંગીતકારો અને એમના ગીતો એને બીજી તરફ જગજીતસિંહ અને એની ગઝલો.

૧૯૯૦ માં જગજીતસિંહ અને ચિત્રા સિંહના યુવાન પુત્ર "વિવેક" માત્ર ૨૦ વર્ષની વયની રોડ એક્સિડન્ટ માં મૃત્યું થયું. આ આઘાતને કારણે પછી ચિત્રસિંહ એ ગાવાનું મૂકી દીધું. શ્રદ્ધાંજલિ રૂપે એમને એક આલ્બમ આપ્યું... someone somewher. અને અત્યારે આ ગઝલ કીબોર્ડ પર વગાડું છું, તો ખ્યાલ આવે છે, મોટા ભાગની ગઝલ રાગ ભૈરવી પર આધારિત છે.... એકદમ શાંત, થોડી ગમગીન....

Popular posts from this blog

રાગ ભૈરવી અને જગજિત સિંહ 🎹 અપને ચેહરે સે જો ઝાહિર હૈ, છૂપાયે કૈસે.....

🌻સૂર્યમુખી🌻

પોર્ટફોલિયો