હું તો ગઈ તી મેળે...

હું જ્યારે નાનો હતો આશરે 30 થી 35 વર્ષો પહેલા.... ત્યારે હમિસર તળાવના કિનારે મેળામાં ફરવા જવાની એક અલગ જ મજા હતી.... અલગ ઉત્સાહ.... ઉંમર નો જોશ.... મિત્રો સાથે ફરવાનું.... નવા કપડાં... રમકડાં.... ઓહ!

એ વખતે અમે જ્યાં રહેતા, એ ફળિયામાં એક ઉત્સાહી ભાઈએ અમુક બહેનો સાથે સરસ ગરબા ગીત ઉપર ડાંસ નો પ્રોગ્રામ કર્યો હતો.... ભુજના ઓપન એર થિયેટર માં..... બસ ત્યારથી આ ગુજરાતી ગીત મને ગમી ગયું... ત્યારે મને કોઈ હાર્મોનિયમ કે ભારતીય સંગીત વિશે ખબર ન હતી.... બસ આ ધૂન, મેળાની મજા અને એ મહિલા ઓના ડાંસ, ગરબા, એમના ગુજરાતી ટ્રેડિશનલ ડ્રેસ બધું ગમી ગયું હતું.....?

Popular posts from this blog

રાગ ભૈરવી અને જગજિત સિંહ 🎹 અપને ચેહરે સે જો ઝાહિર હૈ, છૂપાયે કૈસે.....

🌻સૂર્યમુખી🌻

પોર્ટફોલિયો