ભાઈ બહેનનો સ્નેહ
એક બહેન ભાઈના કપાળ પર ટિકો કરે એ અદભૂત ભાઈ બહેનનો સ્નેહ છે..... ભારતીય સંસ્કૃતિ સર્વશ્રેષ્ઠ છે....
બહેન જ્યારે ટીકો કરે ત્યારે બસ સ્નેહની વર્ષા અને ભાઈ માટેની શુભેચ્છા હોય છે....
તું શું કામ કરશ, તારો પગાર કેટલો, તારો હોદો શું, તારી પાસે 4 વ્હીલર છે, સોનો કે બેંક બેલેન્સ નથી પુછતી. અનેં ક્યારે લાંબા લેક્ચર નથી આપતી.... બસ એક હસતા ચહેરે શુભેચ્છા આપી છે....
બહારની સફળતા અને નિષ્ફળતા નાં માપદંડ વગર બસ કોઈ તમારા પર વિશ્વાસ કરે, સ્નેહ કરે, પ્રેમ કરે... એ જ આ જીવનનું આનંદ અને સાચો સંબંધ......