Dear ફાધર

 હમણાં જ એક બહુ જ સરસ ગુજરાતી ફિલ્મ "Dear ફાધર" જોઈ.

ઓહો! શું લખું....! અદભૂત! જબરદસ્ત... બધી જ bollywood અને hollywood ફિલ્મને પાછળ રાખી દે એવી. આ ફિલ્મ આ જ ટાઇટલ નાં સફળ નાટક પરથી બનેલી છે....

જોરદાર સ્ક્રિપ્ટ, જોરદાર ડાયલોગ, અને એક્ટિંગ.... શું કહું બસ વાત જ ન પૂછો... પરેશ રાવલ double રોલમાં છે.

 "હેરા ફેરી" ફિલ્મમાં પરેશ રાવલની એક્ટિંગ બહુ જોરદાર હતી.... એટલા વર્ષો પછી આવેલી એની આ ફિલ્મમાં એક્ટિંગ "હેરા ફેરી" કરતા પણ જોરદાર છે....

Must Watch.... આખી ફિલ્મમાં suapense છે.... ને આપણે જકડી રાખે છે....

અંતમાં આપણા હૃદય ઉપર એટલી અસર કરે છે કે છેવટે આપણી આંખ ભીની થઈ જાય...

Popular posts from this blog

રાગ ભૈરવી અને જગજિત સિંહ 🎹 અપને ચેહરે સે જો ઝાહિર હૈ, છૂપાયે કૈસે.....

🌻સૂર્યમુખી🌻

પોર્ટફોલિયો