तेरे खुशबू में बसे ख़त

હમણાં આવેલી "અત્રંગી રે" ફિલ્મનું ગીત "તુમ્હે મહોબત" સરસ છે. ARR નું સંગીત છે.... સરસ નઝમ છે. બેકગ્રાઉન્ડ માં માત્ર ACCOUSTIC GUITAR વાગી રહ્યું છે. આ સાંભળીને મને 1982માં અર્થ ફિલ્મનું ગીતના આવ્યું. જગજિત સિંહનું સંગીત અને અવાજ. બેકગ્રાઉન્ડ માં માત્ર એવું જ ACCOUSTIC GUITAR વાગી રહ્યું છે. 

સરખામણી તો ન કરવી જોઈએ, પણ અત્યારની સંગીતની આધુનિકતા છે... પણ 30 વર્ષ પહેલાં આવું ન હતું.... ARR અત્યારે સફળ છે અને મોટી ટીમ એની સાથે છે. જગજિત સિંહની ત્યારે શરૂઆત હતી. એ દિવસોમાં એને કમાલ કરી હતી અને પોતાનું નામ કર્યું હતું..... 30 વર્ષ પછી પણ આ ગીત સાંભળવું ગમે છે.

Popular posts from this blog

રાગ ભૈરવી અને જગજિત સિંહ 🎹 અપને ચેહરે સે જો ઝાહિર હૈ, છૂપાયે કૈસે.....

🌻સૂર્યમુખી🌻

પોર્ટફોલિયો