ટેકનોલોજી નો દુરુપયોગ

માં પોતાના મોબાઈલ માં વ્યસ્ત છે, બાળક બીજા મોબાઈલમાં YouTube shorts માં સમય અને પોતાનો દિમાગ ખરાબ કરે છે...

આવી રીતે તો ટેકનોલોજી આવનારી પેઢીને શારીરિક અને માનસિક નુકસાન કરશે....

નવી નવી શોધો થતી રહે છે, અને આપણે એમ માનીએ છીએ કે એ માણસ જાતના જીવનમાં સુખાકારી લાવશે....

પણ થાય છે કઈંક બીજું જ. દુરુપયોગ અને બરબાદી. જાણે વાંદરાના   હાથ માં તલવાર.....

Popular posts from this blog

રાગ ભૈરવી અને જગજિત સિંહ 🎹 અપને ચેહરે સે જો ઝાહિર હૈ, છૂપાયે કૈસે.....

🌻સૂર્યમુખી🌻

પોર્ટફોલિયો