4 ધામ યાત્રા timeline (આશરે) - May-2022
5-May
2030: માધાપરથી બસ ઉપડી
2030: માધાપરથી બસ ઉપડી
6-May
0630: પાલનપુર માં સવારનો નાસ્તો. ચા અને પકવાન.
1000: બપોરના ભોજન માટે 3 કલાક વિરામ. BPC pump. રીંગણા બટેટા અને ટામેટાનું શાક, દાળ ભાત રોટલી છાશ
2000: રાત્રિ ભોજન માટે 2.5 કલાક વિરામ. IOC pump. ખીચડી કઢી રોટલી
1030: હરિદ્વાર માટે યાત્રા શરૂ. આશરે 10 કલાક. રાત્રિના રસ્તો ભૂલી જવાથી વિલંબ.
1000: બપોરના ભોજન માટે 3 કલાક વિરામ. BPC pump. રીંગણા બટેટા અને ટામેટાનું શાક, દાળ ભાત રોટલી છાશ
2000: રાત્રિ ભોજન માટે 2.5 કલાક વિરામ. IOC pump. ખીચડી કઢી રોટલી
1030: હરિદ્વાર માટે યાત્રા શરૂ. આશરે 10 કલાક. રાત્રિના રસ્તો ભૂલી જવાથી વિલંબ.
7-May
0615: BPC pump પર ચા અને પૌંઆ. 1 કલાક વિરામ બાદ ફરીથી હરિદ્વાર તરફ.
1430: હરિદ્વાર આશ્રમ પહોંચ્યા
સાંજે: હર કી પેડી અને ગંગા આરતી
0615: BPC pump પર ચા અને પૌંઆ. 1 કલાક વિરામ બાદ ફરીથી હરિદ્વાર તરફ.
1430: હરિદ્વાર આશ્રમ પહોંચ્યા
સાંજે: હર કી પેડી અને ગંગા આરતી
8-May
0800: seating બસ દ્વારા યાત્રા શરૂ
લગભગ 11 કલાકના ટ્રાવેલિંગ પછી યમુનોત્રી જતા માર્ગ માં રાત્રિ રોકાણ
0800: seating બસ દ્વારા યાત્રા શરૂ
લગભગ 11 કલાકના ટ્રાવેલિંગ પછી યમુનોત્રી જતા માર્ગ માં રાત્રિ રોકાણ
9-May
0430: બસ દ્વારા ફરીથી યમુનોત્રી તરફ પ્રયાણ
0930: 5 કલાકના ટ્રાવેલિંગ પછી પગપાળા યમુનેત્રી તરફ ટ્રેકિંગ
1430: યમુનોત્રી પગપાળા પહોંચ્યો. (કુલ 5 કલાક)
1500: યમુનોત્રીથી પગપાળા return
1900: તળેટી પહોંચ્યા (કુલ 4 કલાક)
બધા યાત્રી ઉપરથી નીચે આવી જાય એના માટે રાહ જોઈ. બસમાં બધન્યત્રી પાછા આવતા ઘણી વર લાગી.
ડિનર લીધું
10-May
0030: રાત્રે ગંગોત્રી માટે પ્રસ્થાન
સવારે ખારી પૂરી અને રોટલી ચા નાસ્તો
1500: લગભગ 5 કલાક જેટલો ટ્રાફિક જામ
2100: ગંગોત્રી દર્શન
11-May
0030: ગંગોત્રી દર્શન પછી ગેસ્ટ હાઉસ માં રાત્રિ રોકાણ
0700: 4 થી 5 કલાકની ઊંઘ પછી સવારે નાહી, ચા નાસ્તો કર્યું
1000: ગંગોત્રી ગેસ્ટ હાઉસ થી પ્રસ્થાન
1730: લંચ પુરું કર્યું.
રસ્તામાં ડિનર અને રાત્રિ રોકાણ
12-May
0430: કેદારનાથ માટે પ્રસ્થાન
13-May
0230: રાત્રિ રોકાણ બાદ ફરીથી કેદારનાથ માટે પ્રસ્થાન
0900: ઘોડા પર બેઠો
1500: ઘોડા પરથી ઉતર્યો. (6 કલાક)
1800: સાંજે 5 વાગ્યે મંદિર ખુલ્યા પછી દર્શન કર્યા
કેદારનાથમાં રાત્રિ રોકાણ
14-May
0700: કેદારનાથથી પગપાળા ઉત્તરણ
1500: ગૌરીકુંડ પહોંચ્યા. (8 કલાક)
1900: બદ્રીનાથ જતા પહેલા રાત્રિ રોકાણ
15-May
0815: બદ્રીનાથ માટે પ્રયાણ
1000: ગુપ્તકાશી
1100: બદ્રીનાથ માટે પ્રયાણ
traffic jam ને કારણે રસ્તા વચ્ચે બસમાં જ રાત્રે રોકવું પડ્યું. સવારે 4 વાગ્યા સુધી.
16-May
0400: બદ્રીનાથ માટે પ્રયાણ
0700: દર્શન માટે લાઈન માં ઉભો
1000: બદ્રીનાથ દર્શન કર્યા (3 કલાક)
1200: lunch ખીર પૂરી બટેટાનું શાક
1430: બસનું પ્રસ્થાન
રાત્રિ રોકાણ
0400: બદ્રીનાથ માટે પ્રયાણ
0700: દર્શન માટે લાઈન માં ઉભો
1000: બદ્રીનાથ દર્શન કર્યા (3 કલાક)
1200: lunch ખીર પૂરી બટેટાનું શાક
1430: બસનું પ્રસ્થાન
રાત્રિ રોકાણ
17-May
0500: સવારના ચા નાસ્તો કરી પ્રસ્થાન
1130: ઋષિકેશ પહોંચ્યા
1400: નીલકંઠ મહાદેવ માટે રવાના
1730: નીલકંઠ મહાદેવથી પરત
0500: સવારના ચા નાસ્તો કરી પ્રસ્થાન
1130: ઋષિકેશ પહોંચ્યા
1400: નીલકંઠ મહાદેવ માટે રવાના
1730: નીલકંઠ મહાદેવથી પરત
18-May
0800: હરિદ્વાર દર્શન, કચ્છી આશ્રમ
1900: માધાપર માટે રવાના
0800: હરિદ્વાર દર્શન, કચ્છી આશ્રમ
1900: માધાપર માટે રવાના
19-May
0700: ચા નાસ્તો
1300: લંચ
2200: ડિનર
0700: ચા નાસ્તો
1300: લંચ
2200: ડિનર
20-May
0430: સામખિયાળી
0600: અંજાર
0615: સાપેડાનાં યાત્રી પરિવાર દ્વારા દરેક યાત્રીનો ફુલહારથી સ્વાગત, ફાફડા જલેબી ચા કોફીથી મહેમાનગતિ. ખુબજ પ્રેમભાવથી આવકાર.
0815: માધાપર પહોંચ્યા
0430: સામખિયાળી
0600: અંજાર
0615: સાપેડાનાં યાત્રી પરિવાર દ્વારા દરેક યાત્રીનો ફુલહારથી સ્વાગત, ફાફડા જલેબી ચા કોફીથી મહેમાનગતિ. ખુબજ પ્રેમભાવથી આવકાર.
0815: માધાપર પહોંચ્યા