रिस्ता क्या है तेरा मेरा

1996 (26 વર્ષ પહેલા) માં આવેલું મિરાજ album નું આ બહુ સરસ, ધીમું અને થોડું ગમગીન ગીત છે. આજની generation ને slow એન્ડ ગમગીન ગઝલ, જગજીત સિંહ પસંદ નહિ હોય. આ ગઝલ નહિ સાંભળી હોય. મેં આ ગઝલને ઘણી વાર loop માં રાખીને સાંભળી છે....

શરૂઆતમાં સંતુરને બહુ સરસ વગાડ્યું છે.... મને આવું ધીમો અને કંપન, વારું સંતુર સંભાળવું બહુ ગમે..... જગજીત સિંહની કમાલ છે.... એ જ કોમન ઢોલક વળી rhytham ચાલી રહી છે.... acoustic guitar, violin નાં કમાલ નાં music છે.... જગજીત સિંહ નો ખાલી અવાજ નહિ પણ આવું slow અને મધુર સંગીત મને ગમે....

કીબોર્ડ પર વગાડવું બહુ મુશ્કેલ છે.... એ મજા ન આવે.... આને જગજીતના અવાજમાં જ સાંભળવાની મજા આવે....

કયો રાગ છે, કયા સુર વાગે છે એ કાઈંજ ખબર નથી પડતી.... બસ આ માત્ર એક ચમત્કાર જ લાગે છે....

Popular posts from this blog

રાગ ભૈરવી અને જગજિત સિંહ 🎹 અપને ચેહરે સે જો ઝાહિર હૈ, છૂપાયે કૈસે.....

🌻સૂર્યમુખી🌻

પોર્ટફોલિયો