જગુ કાકા...

આવા જ એક વ્યક્તિ આપણા કુટુંબમાં.... જગુકાકા...

એકદમ સરળ.... હસમુખા..... મારી આજે ઉંમર 42 એમની 66, 24 વર્ષનો ગેપ છતાં..... એક મિત્ર જેવા લાગે...

મારો નામ એમને બરોબર યાદ ન રહે... ક્યારેક નિતેશ... ક્યારેક હિતેશ....!

તમે એમની સાથે ખુલીને વાત કરી શકો... કોઈ ભય ના લાગે....

બીજાનો હંમેશા સારો ઇચ્છે.... વાતો કરવાના શોખીન! પોતાની નોકરીને.... લતા મંગેશકરના ભજન ની.... પોતાના સાહેબો... વગેરેની..... વાતો કરતા જાય...! 

પણ ગણો સમય તમને આપે.... તમારી વાતો સાંભળે.... સમજે.... કોઈ ઉતાવળ નહિ..... નિરાંત....

ન કોઈ ego.... ન કોઈ ગુસ્સો..... 

ગઈ કાલે ગણા વર્ષો પછી સાથે જમ્યા....!

Popular posts from this blog

રાગ ભૈરવી અને જગજિત સિંહ 🎹 અપને ચેહરે સે જો ઝાહિર હૈ, છૂપાયે કૈસે.....

🌻સૂર્યમુખી🌻

પોર્ટફોલિયો