આશ્રમ વ્યવસ્થા

હું એક વખત ઓશોને સંભાળતો હતો. એ આપણી આશ્રમ વ્યવસ્થા ઉપર બોલતા હતા....

એમાં બ્રહ્મચર્ય આશ્રમ ની વાત કરી.... જીવનના પેલા 25 વર્ષ.... બાળક લગભગ 14 વર્ષનો એટલે ઘર નો ત્યાગ કરી ને ગુરુ ના આશ્રમ માં ભણવા જાય....

આશ્રમ માં ભણવા સાથે ત્યાં બધંકમ કરે..... લાકડા કાપવા જાય.... ગાયનું ધ્યાન રાખે.... ગુરુની સેવા કરે....

રામાયણ માં પણ 4 રાજકુમારો.... સદા વસ્ત્રો માં મહેલ છોડીને જાય છે..... રાજકુમાર માંથી માત્ર સિષ્યા..... આશ્રમ માં બધા સરખા કોઈ ઊંચ કે નીચ જાતિનો નહિ.... 

એલોકો સદુ અને સંઘર્ષ વરું જીવન જીવે....

પછી સંસાર માં પાછા જતી વખતે એલોકો ને જે મળે એ આનાથી તો સારું જ મળે એટલે ક્યારે દુઃખી માં થઈ....

આવું સરસ વ્યવસ્થા હતો....

પણ આજે ઉલટું છે.... આજે ઘરમાં બાળક ને માં બાપ થી બધું જ સુખ મળે છે... સંઘર્ષ ક દુઃખ ની ખબર નથી પડતી..... એટલે પાછલી જિંદગીમાં મુશ્કેલ પરિસ્થતિઓમાં એલોકો handle નથી કરી શકતા...

Popular posts from this blog

રાગ ભૈરવી અને જગજિત સિંહ 🎹 અપને ચેહરે સે જો ઝાહિર હૈ, છૂપાયે કૈસે.....

🌻સૂર્યમુખી🌻

પોર્ટફોલિયો